તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસે બાકીના ઉમેદવાર નામ જાહેર કર્યા:વડોદરાના બાકી ઉમેદવારો જાહેર કરાયા, વિરોધના ડરે મોડી રાતે લિસ્ટ જારી કરવામાં આવ્યું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત કોંગ્રેસ ભવનની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત કોંગ્રેસ ભવનની ફાઈલ તસવીર

છ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની આવતીકાલે 6 ફેબ્રુઆરીના રોજ છેલ્લી તારીખ છે. ત્યારે વિરોધના ડરે કોંગ્રેસ દ્વારા વડોદરાના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરાના બાકી તમામ વોર્ડના બાકી ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે. વિરોધના ડરે પહેલા વડોદરાનું લિસ્ટ જારી કરાયું છે. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ દ્વારા ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસમાં ટિકિટોની વહેચણીની પ્રકિયા મોડી રાત સુધી ચાલી હતી.

વડોદરાના ઉમેદવારોનું લિસ્ટ

વોર્ડ નં. 1
રાવત અમિબેન નરેન્દ્રભાઇ
પટેલ હરીશભાઇ
વોર્ડ નં. 2
પઢિયાર રંજનબેન પ્રવિણભાઇ
સવાણી મનસુખ
વોર્ડ નં. 3
રાવલ કૃતિબેન અેન.
વોર્ડ નં. 5
માછી ગીતાબેન
બામલેકર હેમાબેન
કાપડીયા િકરણભાઇ
શાહ મનોજભાઇ
વોર્ડ નં. 6
સોલંકી હેમાંગીનીબેન વિપ્રેશ
સોલંકી પારૂલબેન પ્રભુભાઇ
પઠાણ જુનેદભાઇ
આમરે હેમંતભાઇ
વોર્ડ નં. 7
રાજપુર મીનાબેન
અમીન ભાવીકભાઇ
વોર્ડ નં. 8
સોઠા ફાલ્ગુનીબેન તખતસિંહ
ચૌહાણ મલપાબેન ઘનશ્યામસિંહ
દેસાઇ હિતેષભાઇ
પંડ્યા ધનશ્યામભાઇ
વોર્ડ નં. 9
વસાવા મીનાબેન
સોલંકી મનુભાઇ
પરમાર બળવંતસિંહ
વોર્ડ નં. 10
પરમાર કિંજલબેન
નાયક ગૌતમભાઇ
વોર્ડ નં. 11
સૈયદ સોહાના
ચોક્સી જયેશભાઇ
વોર્ડ નં. 12
સલગાવોકર નીલાબેન
ચાવડા રેખાબેન
ભટ્ટ જયકુમાર
વોર્ડ નં. 13
પટેલ અલ્પાબેન
મકવાણા રાજુભાઇ
વોર્ડ નં. 14
પટેલ જીજ્ઞાશાબેન
ઘોટીકર અમીતભાઇ
સૈયદ જુનેદભાઇ
વોર્ડ નં. 15
પટેલ પ્રિયંકાબેન
વ્યાસ જીજ્ઞાબેન
વોર્ડ નં. 16
તંબી સુવર્ણાબેન
સુતરીયા ગૌરાંગભાઇ
વોર્ડ નં. 17
ડાે.ત્રિવેદી રીધ્ધીબેન
નગરશેઠ ધનલક્ષ્મીબેન ડી.
વાંદરા અમીત
વોર્ડ નં. 18
પંચાલ અલ્પાબેન
પટેલ મનિષાબેન
બુમબાલીયા વિજયાભાઇ
વોર્ડ નં. 19
રાઠવા નયનાબેન
રાજ લક્ષ્મી
રાજપૂત ધર્મેન્દ્રસિંહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો