તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વર્લ્ડ રેડિયો ડે:25 રેડિયોનું યુનિક કલેક્શન; તુષાર રાણાએ શુક્રવારી બજાર અને ફ્લી માર્કેટમાંથી વર્ષ 1960-80 સુધીના રેડિયોનું કલેક્શન કર્યું

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
રેડિયો ગ્રામ (ગ્રુન્ડિગ) - Divya Bhaskar
રેડિયો ગ્રામ (ગ્રુન્ડિગ)

છેલ્લા 10 વર્ષથી યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો ડે ની ઉજવણી લોકોમાં રેડિયોનો ઉપયોગ કરવાની જાગૃતી ફેલાવવા અને 110 વર્ષથી રહેલા રેડિયોનું મહત્વ સમજાવવા કરાય છે. શહેરના સંગ્રહકર્તા તુષાર રાણાએ વર્ષ 1960 થી 1980 સુધીના 25થી વધુ રેડિયોનું કલેક્શન કર્યું છે. તેમણે આ રેડિયો શુક્રવારી બજાર અને ફ્લી માર્કેટમાંથી સંગ્રહ કર્યા છે.

તોશિબા રેડિયો
તોશિબા રેડિયો

તોશિબા રેડિયો વર્ષ-1960
મોટાભાગના 1960ના રેડિયો હોરીઝોન્ટલ હોય છે આ રેડિયો વર્ટીકલ છે. આ રેડિયોમાં બન્ને સાઇડ સ્પિકર છે અને 4 સેલથી ચાલે છે.

કાર રેડિયો
કાર રેડિયો

કાર રેડિયો વર્ષ-1980
કારમાં સાંભળવામાં આવતા આ રેડિયોમાં બ્લેક એન્ડ વાઇટ ટીવી, ઘડીયાલ અને અલાર્મ ક્લોક છે. આ રેડિયો સેલથી ચાલે છે.

રેડિયો ગ્રામ (ગ્રુન્ડિગ) વર્ષ-1970
આ રેડિયોમાં ગ્રામોફોન પણ છે. રેડિયો ગ્રામ ગ્રુન્ડિંગ તરીકે ઓળખાતા રેડિયોનું વજન 18 કિલો અને સાઇઝ 4.5 ફુટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો