શ્રમિકો વિવશ:એક તરફ બેરોજગારી, બીજી તરફ આકરો તાપ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મંગળવારના રોજ આકરી ગરમી અનુભવાઈ હતી. જેના કારણે બપોરના સમયે ધોમધખતા તાપમાં શ્રમિકોને જ્યાં છાંયો મળ્યો ત્યાં આરામ ફરમાવી દીધો હતો. એક બાજુ લોકડાઉનની બેકારી અને બીજી બાજુ આકરો તાપ બંનેએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...