તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બેકારીથી ત્રસ્ત યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બકરાવાડીમાં યુવકે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વણકરવાસમાં રહેતાે 20 વર્ષનો અભય મહેરિયા તે માતા સાથે રહેતો અને ઘણા સમયથી બેકાર હતો. રવિવારે ઓઢણી વડે ફાંસો ખાધો હતો.રાતે પાણી પીવા ઉઠેલી માતાએ પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં બુમરાણ મચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો