તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બેકારીથી ત્રસ્ત 2 સંતાનોના પિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તરસાલી બાયપાસ નજીક સિદ્ધેશ્વર હિલમાં 33 વર્ષનો ચંદન સિંગ રહેતો હતો. તેના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. સોમવારે સવારે તેની પત્ની બાળકોને ટ્યૂશન મૂકવા ગયાં હતાં ત્યારે ચંદન સિંગે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્ની ઘરે આવતાં મકાનનો દરવાજો ખૂલ્યો ન હતો.

પત્નીએ પડોશીઓની સહાયથી દરવાજો ખોલતાં ચંદન સિંગ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. મકરપુરા પોલીસની પૂછપરછમાં પરિવારે જણાવ્યું કે, ચંદન સિંગ ખાનગી કંપનીમાં વર્કર હતો, પરંતુ લોકડાઉન બાદથી તે બેકાર હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો