તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:UGC: UG-PGમાં શરૂ થશે નવા 124 ઓનલાઈન કોર્સ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)એ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે 124 ઓપન ઓનલાઈન કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આયોગના નોટિફિકેશન પ્રમાણે કંસોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન જાન્યુઆરી સેમેસ્ટર માટે swayam.gov.in પર 78 યુજી અને 46 પીજી નોન એન્જિનીયરિંગ કોર્સની શરૂઆત કરશે. આ કોર્સની ખાસ વાત એ છે કે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજનો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સનો લાભ લઈ શકે છે. આ કોર્સ માટેના ક્લાસ અને પરીક્ષાની તમામ વિગતો વેબસાઈટ પર જાહેર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો