તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:UGC: હવે 30 જૂન સુધી સબમિટ કરાવી શકાશે થીસીસ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રિસર્ચ સ્કોલર્સને એમફીલ અને પીએચડી થીસીસ જમા કરાવવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપ્યો છે. UGCના આ નિર્ણય બાદ એમફીલ-પીએચડીના વિદ્યાર્થીઓ 30 જુન 2021 સુધી થીસીસ સબમિટ કરી શકશે. આ અંગે ugc.ac.in પર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. અગાઉ એપ્રિલમાં જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ પ્રમાણે UGCએ એમફીલ અને પીએચ થીસીસ સબમિટ કરાવવા માટે 30 જૂન 2020 છેલ્લી તારીખ હતી જેને લંબાવી 31 ડિસેમ્બર કરાઈ હતી. કોરોનાને કારણે યુનિવર્સિટી બંધ છે જેના કારણે વધુ એકવાર તારીખ લંબાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો