તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટ:બે દુકાનોમાં આગનાં છમકલાં

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા બજાર માં કાલુપુરા પાસે આવેલ દુકાન નંબર 51 ની ઉપર ફટાકડા ને પગલે પ્લાસ્ટિકમાં આગ લાગતા દોડધામ મચી હતી. કાળી ચૌદશની રાત્રે હરણી ખાતે ૧૬ વાહનો સળગી ગયા બાદ નવા બજાર નો કોલ આવતાં ફાયર બ્રિગેડ દોડતુ થયું હતું. જોકે સદનસીબે પ્લાસ્ટિકમાં લાગેલી આગ દુકાન સુધી પ્રસરી ન હોવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે આઠ વાગ્યાના સુમારે પ્રતાપ ગંજ નટરાજ ટોકીઝ પાછળ ૬ નંબરના મકાનના ઈલેક્ટ્રીક પેનલ માં આગ લાગતા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો