તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તરસાલીમાં કારમાં દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તરસાલી તળાવ સામે દેસાઇ નગરના નાકા પાસેથી પીસીબીએ બાતમીના આધારે ક્વોલીસ કાર ઝડપી લીધાબાદ ક્વોલીસમાંથી દારુનો જથ્થો મળતાં પોલીસે દારુ સાથે સગીર સહિત 2 જણાને ઝડપી લીધા હતા. તરસાલી તળાવ સામે દેસાઇ નગરના નાકા પાસે એક દારુ ભરેલી ક્વોલીસ ગાડી આવવાની છે તેવી બાતમીથી પોલીસે વોચ ગોઠવી ક્વોલીસને જપ્ત કરી હતી. ક્વોલીસમાથીં સગીર સાથે અલીરાજપુરનો વિજેન્દ્ર શાંતિલાલ રાઠોડ મળ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતાં દારુના 460 ક્વાર્ટરીયા મળ્યા હતા. પોલીસે દારુ અને ક્વોલીસ મળી રૂા.151500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો