પાસા એક્ટ / નાગરવાડામાં પોલીસ પર હુમલો કરનારા બેને પાસા, બિલાલ અને સોહિલને સુરત જેલમાં મોકલાયા

Two Pasha, Bilal and Sohil, who attacked police in Nagarwada, sent to Surat jail
X
Two Pasha, Bilal and Sohil, who attacked police in Nagarwada, sent to Surat jail

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. નાગરવાડામાં પોલીસ પર હુમલો કરનાર બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી અપાયા છે.ગત 27 એપ્રિલે નાગરવાડામાં શેરીમાં કેટલાક લોકો એકત્ર થતા કારેલીબાગ પોલીસ તેમને સમજાવવા ગઈ હતી. તે સમયે ટોળાએ પોલીસ જવાનો પર મારક હથિયારો વડે અને પથ્થર તથા બોટલો મારી હુમલો કર્યો હતો. કારેલીબાગ પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી. જે પૈકીના બિલાલ ગફાર ઘાંચી અને સોહિલ સાજીદ હુસેન સિંધી જામીન પર મુક્ત થયા હતા. આ બંને આરોપી માથાભારે હોવાથી પાસા હેઠળ અટકાયત કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી