તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સેન્ટ્રલ બેંકની વધુ બે બેઠક બિનહરીફ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની 14 બેઠકો પરથી 10 બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ હવે 4 બેઠક પર 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 24 થી 27 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હતો.જેમાંથી અગાઉ 8 અને ત્યારબાદ સાવલીના પ્યારેસાહેબ રાઠોડ અને ડભોઈના મુકુંદ પટેલ આમ 2 ફોર્મ પરત ખેંચાતા 10 બેઠકો બિનહરીફ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...