તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ટ્રકનું ટાયર ફાટતાં આગ, ચાલકનો બચાવ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાની કપુરાઈ ચોકડી નજીક ટ્રકનું ટાયર ફાટયા બાદ ટાયરમાં અને કેબિનમાં આગ ભભૂકી હતી. આગના બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આજે વહેલી સવારે વડોદરાની કપુરાઈ ચોકડી નજીક પસાર થઈ રહેલી એક ટ્રકના ટાયરમાં રહસ્યમય રીતે આગ ભભૂકી હતી. ટ્રકનો ચલાક સુનિલ ટ્રક લઈ કપુરાઈ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટ્રકનું ટાયર ફાટતા ટાયરમાં આગ લાગી હતી. આગના બનાવ બાદ ચલાક સુનિલ સહીસલામત ટ્રકના કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો