તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગરબા:વેપારીઓ દાંડિયાને બદલે મૂળાથી ગરબા રમ્યા , માસ્ક પહેરવાનું ચૂક્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોરતાંમાં જાહેર સ્થળે ગરબા રમવાની મનાઈ છે. જોકે ખંડેરાવ માર્કેટમાં શનિવારે શાકભાજીના વેપારીઓ દૂધી, સરગવાની સીંગ જેવાં શાક લઈને ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે વેપારીઓએ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તકેદારી રાખી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો