તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કલેક્ટર કચેરી સહિત મુખ્ય કચેરીઓમાં સ્પર્શ રહિત સેનેટાઇઝર સ્ટેન્ડ મુકવામાં આવ્યા

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીઆઇઆઇ યંગ ઇન્ડિયન વડોદરા દ્વારા
 • ઇનોવેશન બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી

સીઆઇઆઇના યંગ ઇન્ડિયન વડોદરા દ્વારા કોરોના મહામારી સમયે હાથને સુરક્ષિત રાખવા માટે  સેનેટાઇઝરને સ્પર્શ રહિત ઉપયોગ કરવા માટે વિશેષ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. સ્ટેન્ડને કલેક્ટર કચેરી સહિતની પ્રમુખ કચેરીઓમાં મુકવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના મહામારીમાંથી બચવા માટે હાથ સાફ રાખવા અને મોઢું ઢાંકવું જરૂરી છે. હાથ સાફ રાખવા માટે વિશેષ ગુણવત્તા ધરાવતા સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરી શકાય છે. પરંતુ જે જગ્યાઓ પર લોકોની અવર-જવર વધારે હોય ત્યાં સેનેટાઇઝરનો ઉપયોગ વધુ સારી રીતે થાય તે માટે ફ્લેક્સેલ એન્જિ. ટેક લિ. દ્વારા સ્પર્શ રહિત સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. અને આ સ્ટેન્ડ કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કમિ. કચેરી ખાતે મૂકવામાં આવ્યું હતું. ઇનોવેશન બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પર્શ રહિત મશીન બનાવવાની કામગીરીની પ્રસંશા પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો