તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 52 પોઝિટિવ, વધુ 69 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ23,566, કુલ 22,650 દર્દી રિકવર થયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2602 સેમ્પલ પૈકી 52 પોઝિટિવ અને 2550 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,566 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 69 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 22,650 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 675 એક્ટિવ કેસ પૈકી 79 દર્દી ઓક્સિજન ઉપર અને 28 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 568 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7340 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,566 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3498 પશ્ચિમ ઝોનમાં 3827, ઉત્તર ઝોનમાં 4600, દક્ષિણ ઝોનમાં 4265, વડોદરા ગ્રામ્યમાં 7340 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ અક્ષરચોક, વારસીયા, કારેલીબાદ, ગોત્રી, સમા, નાગરવાડા, દંતેશ્વર, રાવપુરા, માંજલપુર, માંડવી, ગોરવા, વાડી, છાણી, માણેજા, ફતેપુરા, ઇલોરાપાર્ક, પાણીગેટ, અલકાપુરી
ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, ડેસર, કરોડિયા, વાઘોડિયા, સાવલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો