તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:પોઝિટિવ કેસનો કુલ આંક 21,056 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 236, કુલ 19,447 દર્દી રિકવર થયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 21,056 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ સાથે મૃત્યુઆંક 236 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,447 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1373 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન પર અને 56 દર્દી વેન્ટિલેટર પર છે અને 1169 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6525 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 21,056 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3139, પશ્ચિમ ઝોનમાં 3400, ઉત્તર ઝોનમાં 4164, દક્ષિણ ઝોનમાં 3792, વડોદરા ગ્રામ્યમાં 6525 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ગોત્રી રોડ, ન્યુ સમા રોડ, બાપોદ, માંડવી, નવી ધરતી, અકોટા, દિવાળીપુરા, વાસણા, અટલાદરા, સમા, ફતેપુરા, માંજલપુર, ગાજરાવાડી, છાણી, શિયાબાગ, વારસીયા, પાણીગેટ, રામદેવનગર
ગ્રામ્યઃ બિલ મંજુસર, પાદરા, ડભોઈ, કરજણ, ઉંડેરા, શિનોર, સાવલી, કરોડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો