તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:આજે ગરમીનો પારો 35 ડિગ્રીની નજીક રહેશે, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. ભાદરવાના તાપની અસરને પગલે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થવાની સંભાવના વધી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 87 ટકા નોંધાયું હતું. પશ્ચિમ દિશાથી 8 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતા. બુધવારે પારો 35 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...