તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:આજે વિરાસતની પોળના નાકે નૃસિંહ લગ્નોત્સવની પરંપરાગત ઉજવણી થશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરાસતની પોળના નાકે આવેલા સુપ્રસિદ્ધ એવા નૃસિંહ ભગવાનના લગ્ન કારતક સુદ પૂનમ દેવ દિવાળીને સોમવારે નૃસિંહ લગ્નોત્સવ ઉજવાશે.શ્રીને ચાંલ્લો કરવાનો સમય સવારના 7થી3 સુધીનો રહેશે.શ્રીના લગ્ન સાંજે પાંચ વાગે થશે અને શ્રી, તુલસી-લક્ષ્મીજીની આરતી સાંજે 5-30 વાગે યોજાશે.દર્શન કરવા આવતાં દરેક ભકતોને ફરજિયાત માસ્ક પહેરીને આવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...