તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 93 પોઝિટિવ, વધુ 56 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ 20,875 થયા, કુલ 19,270 દર્દી રિકવર થયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3703 સેમ્પલ પૈકી 93 પોઝિટિવ અને 3610 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 20,875 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 235 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 56 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19,270 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1370 એક્ટિવ કેસ પૈકી 153 દર્દી ઓક્સિજન પર અને 48 દર્દી વેન્ટિલેટર પર છે અને 1169 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6466 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 20,875 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3119, પશ્ચિમ ઝોનમાં 3369, ઉત્તર ઝોનમાં 4128, દક્ષિણ ઝોનમાં 3757, વડોદરા ગ્રામ્યમાં 6466 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ છાણી, કારેલીબાગ, નવાયાર્ડ, ફતેગંજ, અટલાદરા, સુભાનપુરા, માંજલપુર, વાઘોડિયા રોડ, માણેજા,
ગ્રામ્યઃ સેવાસી, કરજણ, ભાયલી, જરોદ, શિનોર, બાજવા, ડભોઇ, પાદરા, પોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો