તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 48 પોઝિટિવ, વધુ 79 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ23,664, મૃત્યુઆંક 241, કુલ 22,817 દર્દી રિકવર થયા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2388 સેમ્પલ પૈકી 48 પોઝિટિવ અને 2340 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,664 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 79 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 22,817 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 637 એક્ટિવ કેસ પૈકી 78 દર્દી ઓક્સિજન ઉપર અને 28 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 531 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7351 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,616 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3507 પશ્ચિમ ઝોનમાં 3837, ઉત્તર ઝોનમાં 4610, દક્ષિણ ઝોનમાં 4275, વડોદરા ગ્રામ્યમાં 7351 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, ગોકુલનગર, મકરપુરા, નવાપુરા, દંતેશ્વર, કિશનવાડી, એકતાનગર, સુભાનપુરા, સમા, ગાજરવાડી, નવાયાર્ડ, તાંદલજા, મુજમહુડા, સલાટવાડા, વડસર, પરીવાર ચાર રસ્તા, વાસણા રોડ
ગ્રામ્યઃ જરોદ, સાવલી, પોર, કરજણ, ડભોઇ, પાદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો