તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 46 પોઝિટિવ, વધુ 61 દર્દી ડિસ્ચાર્જ કુલ કેસઃ23,848, મૃત્યુઆંક 241, કુલ 23,011 દર્દી રિકવર થયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2152 સેમ્પલ પૈકી 46 પોઝિટિવ અને 2106 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,848 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 61 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,011 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 596 એક્ટિવ કેસ પૈકી 58 દર્દી ઓક્સિજન ઉપર અને 22 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 516 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7404 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,848 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3542 પશ્ચિમ ઝોનમાં 3884, ઉત્તર ઝોનમાં 4657, દક્ષિણ ઝોનમાં 4325, વડોદરા ગ્રામ્યમાં 7404 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ ગાજરાવાડી, પાણીગેટ, ગોરવા, દિવાળીપુરા, સમા, નવીધરતી, તાંદલજા, વારસીયા, સવાદ, માંજલપુર
ગ્રામ્યઃ ડેસર, સાવલી, ડભોઇ, કરજણ, પાદરા, સયાજીપુરા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો