તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 43 પોઝિટિવ, વધુ 42 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 24,482, મૃત્યુઆંક 241, કુલ 23,662 દર્દી રિકવર થયા

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2096 સેમ્પલ પૈકી 43 પોઝિટિવ અને 2053 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કેસનો કુલ આંક 24,482 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 42 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,662 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 579 એક્ટિવ કેસ પૈકી 65 દર્દી ઓક્સિજન ઉપર અને 27 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 490 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7544 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,482 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3636, પશ્ચિમ ઝોનમાં 4016, ઉત્તર ઝોનમાં 4792, દક્ષિણ ઝોનમાં 4458, વડોદરા ગ્રામ્યમાં 7544 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ગાજરાવાડી, સુદામાપુરી, સવાદ, છાણી, યમુનામીલ, સુભાનપુરા, વડસર, વારસીયા, સમા, અટલાદરા
ગ્રામ્યઃ સોખડા, ડભોઇ, કરજણ, સાવલી, ભાદરવા, પાદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો