તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:ડબલ ડેકર સહિત 2 ટ્રેનનો સમય બદલાયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી ડબલ ડેકર ટ્રેન અગાઉ વડોદરાથી 8 વાગે ઉપડતી હતી. જે રેલવે દ્વારા બદલાયેલા ટાઈમ માં મુંબઈ સેન્ટ્રલ બપોરે અઢી વાગ્યે પ્રસ્થાન કરશે જ્યારે અમદાવાદ થી સવારે છ વાગે ઉપડશે અને 12. 55 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે અમદાવાદ હાવડા અમદાવાદથી રાત્રે સવા બાર વાગે ઉપડશે. જે બીજા દિવસે 1:35 વાગે હાવડા પહોંચશે બંને ટ્રેનો રેલવે દ્વારા હાલ કોરોના સ્પેશિયલ તરીકે ચલાવવામાં આવી રહી છે. પેસેન્જર એસોસિએશન મુજબ રેલવે દ્વારા ટ્રેનની સ્પીડ વધારી હોવાને પગલે ડબલ ડેકર ટ્રેનના સમય ફેરફારથી નોકરિયાત વર્ગને કોઈ મુશ્કેલી પડે નહીં. ઉલ્લેખનીય છે કે હાલમાં કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ દોડાવાઇ રહી છે. તાજેતરમાં 10 ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો