તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુનીલ સોલંકી સહિત ત્રણ જણ પોલીસ સમક્ષ સરન્ડર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેક કાપવાના ઉત્સાહમાં માસ્ક ભૂલાયું હતું
  • ઉજવણીમાં સામે 10 સામે ગુનો નોંધાયો હતો

ગુરુવારે માજી મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીના બર્થ ડેની ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં સયાજીગંજ પોલીસે સુનીલ સોલંકી સહિત 10 સામે ગુનો નોંધ્યો હતો. જેમાં સુનીલ સોલંકી સહિત 3 જણાએ શુક્રવારે પોલીસ સમક્ષ સરન્ડર કરતાં અટકાયત કરી જામીન પર છુટકારો કરાયો હતો.સયાજીગંજ મનુભાઇ ટાવર સ્થિત બીજેપી કાર્યાલય ખાતે બુધવારે ગાઇડ લાઇનનો ભંગ કરી સુનીલ સોલંકીનો બર્થ ડે ઊજવાયો હતો. જેમાં પોલીસ દ્વારા સુનીલ સોલંકી સહિત 10 જણા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારે બપોર બાદ સુનીલ ત્રિભોવનદાસ સોલંકી (સમર્થન સોસાયટી, કારેલીબાગ), લકધીરસિંહ રાજુભા ઝાલા (ગોપીનાથ સોસાયટી, ગોત્રી રોડ) તથા મિતેશ જગદીશચંદ્ર પંડ્યા (આશુતોષ સોસાયટી, કારેલીબાગ)એ સયાજીગંજ પોલીસમાં સરન્ડર કરતાં જાહેરનામા ભંગના ગુનામાં ત્રણેયની અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો