બેદરકારી / સાચા કોરોના વોરિયરની આ દશા !

This stage of a true Corona Warrior!
X
This stage of a true Corona Warrior!

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. એક તરફ તંત્ર નાગરિકોને જાગૃત કરવા હું પણ કોરોના વોરિયરનું અભિયાન ચલાવી રહ્યું છે. બીજી તરફ સરકારી લેબના ઉદઘાટનમાં જવાબદાર અધિકારીઓ 50થી વધુનું ટોળું ભેગું કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવે છે. કોઇ બોધપાઠ લેવા માગતી ન હોય તેમ પાલિકા પણ પોતાના કામદારોને એક જ વાહનમાં ભરીને લઇ જાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી