તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વાડીના બંધ ઘરમાંથી 1.45 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વાડી રંગમહાલમા દત્ત ફ્લેટમાં રહેતા શુભમ દીપકરાવ ભોઇટેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 31 તારીખે બપોરના સુમારે તેઓ મકાનને તાળું મારીને નોકરી પર ગયા હતા અને ત્યારબાદ સીધા ત્યાંથી નજીકમાં આવેલા પોતાના સાસરીમાં રહેવા ગયા હતા.

મંગળવારે સવારે 11 વાગે તે ઘરે આવતા મકાનમાં ચોરી થઇ હોવાનું જણાયુ હતું.તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીમાંથી સોનાના દાગીના અને 2 હજાર રોકડા મળી 1.45 લાખની મતાની ચોરી કરી હોવાનું તપાસમાં જણાતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો