તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માંજલપુરમાં દાગીના સહિત 1 લાખની ચોરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંજલપુર સૂર્યદર્શન ફાટક પાસેની શુભ લક્ષ્મી સોસાયટીના મકાનમાં તસ્કરોએ દાગીના અને રોકડ તથા એલસીડી ટીવી મળી રૂા. 98500 મતાની ચોરી કરી હતી અંજનાબેન વસંતરાવ પવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શુક્રવારે રાત્રે તેઓ લોખંડની જાળી ને તાળુ મારી મકાનના પહેલાં માળે સુઈ ગયા હતા, સવારે નીચે આવતા જાળી ખુલ્લી અને ઘરની લાઈટો ચાલુ જણાઈ હતી તેમણે તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો