તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:તેજાબ મિલની ચાલીમાંથી દાગીનાની ચોરી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ડભોઇ-પ્રતાપનગર રોડ આવેલી તેજાબ મિલની ચાલીના બંધ મકાનમાંથી તસ્કરોએ 95 હજારની મતાની ચોરી કરી હતી. તેજાબ મિલના મકાનમાં રહેતાં મનિષાબેન કિરીટભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 2 ડિસેમ્બરે તેમના પતિ આણંદ ગયા હતા, જ્યારે તેઓ રાત્રે મકાન બંધ કરી તેમની માતાના ઘરે ડભોઈ રોડ પર ગયાં હતાં. દરમિયાન પાડોશીએ તેમને જાણ કરી હતી કે, તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે, જેથી તેમણે ઘેર આવીને તપાસ કરતાં તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને મકાનમાં પ્રવેશી લાકડાના કબાટમાંથી 95 હજારના સોના-ચાંદીના દાગીના ભરેલી પેટીની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો