તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ટ્રેનમાં મહિલાના પર્સની ચોરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અજમેર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં મુંબઈની મહિલાના લેડીઝ પર્સની ચોરી થઈ હતી જેમાં 25 હજારની મતા હતી. બોરીવલીમાં રહેતા મીનાક્ષીબેન પ્રહલાદભાઈ મુદડા પહેલી તારીખે ભીલવાડા થી બોરીવલી જવા માટે અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં રાત્રે સુઈ ગયા હતા સવારે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે જાણ થઈ હતી કે તેમનું લેડીઝ પર્સ ગાયબ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો