તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:માતા સાથે ફોન પર ઝઘડો થયા પછી યુવકે ફાંસો ખાધો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ઘડિયાળી પોળમાં રહેતા બંગાળના કારીગરનો આપઘાત
  • ઘડિયાળી પોળમાં જવેલર્સની દુકાન પર રહેતો હતો

શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં રહેતા મૂળ બંગાળના સોનાના કારીગરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું માતા સાથે ફોન પર વાત કર્યા બાદ તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર મુળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં રહેતા મહંમદ કબીર ઉર્ફે સુરજ અબ્દુલ હનન ઘડિયાળી કોડ શોભાલાલ જ્વેલર્સની ઉપર રહેતો હતો. તે સોનાનો કારીગર હતો.

મંગળવાળે તેની સાથે રહેતા તેના મિત્રના ફોન પર મહંમદ કબીર ઉર્ફે સૂરજની માતાનો ફોન આવ્યો હતો. જેમાં ફોન પર વાતચીતમાં તે ઝઘડ્યો હતો. ફોન પર થયેલા ઝઘડા બાદ તેણે મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો