તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લો બીપી થતાં યુવતી રિક્શા સ્ટેન્ડમાં જ બેભાન થઇ ગઇ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોલેજિયન યુવતી અંકલેશ્વર જવા નીકળી હતી

શહેરના સયાજીગંજ વિસ્તારમાં રીક્ષા બસ સ્ટેન્ડ પાસે એક કોલેજિયન યુવતી બેભાન હાલતમાં મળી આવતા સયાજીગંજ પોલીસે યુવતીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મૂળ અંકલેશ્વરની 20 વર્ષની વિધિ ગૉસ્વામી શહેર નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં અભ્યાસ કરે છે. આગામી 31મી તારીખે તેની પરીક્ષા હોવાથી તેણી અંકલેશ્વર જવા નીકળી હતી. દરમ્યાન વિધિ સિટી બસ મારફતે સયાજીગંજ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં તે એકાએક બેભાન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. પોલીસે આ બનાવ અંગે તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ વડોદરા આવી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વિધિનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હોવાથી તેણી બેભાન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો