તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:મહિલાઓએ પ્રિ-ન્યૂ યર પાર્ટી કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારીના વર્ષ 2020ને અલવીદા કહેવા માટે મહિલાઓએ 31મી ડિસેમ્બરની પાર્ટીની પ્રી ઉજવણી કરી હતી. પાર્ટીની થીમ કોરોના મહામારીના વર્ષને અલવીદા કહેવા માટે બ્લેક રાખવામાં આવી હતી. એવરગ્રીન કીટી પાર્ટીની 25 મહિલાઓએ સાથે મળીને આ પાર્ટી કરી હતી. જેમા મહિલાઓઓ રેમ્પ વોક, ડાન્સ અને હાઉસીની ગેમ રમી હતી. પુજા શાહે જણાવ્યું હતું કે, પાર્ટીમાં અમે દરેક મહિલાઓનો કોરોના નેગેટીવ રીપોર્ટ ચેક કરીને જ એન્ટ્રી આપી હતી. મહિનાઓથી ઘરમાં જ સમય વિતાવ્યા બાદ સ્ટ્રેસ ફ્રી થવા માટે કીટી પાર્ટી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો