તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બેરોજગારીથી ત્રસ્ત વૃદ્ધે ફાંસો ખાધો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન બાદ મહિનાઓ સુધી રોજગારી નહીં મળતાં વાઘોડિયા રોડ પર રહેતા વૃદ્ધ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.શહેરના વાઘોડિયા રોડ પર પૂનમ કોમ્પલેકસ સામે આવેલા ચીમનભાઈ પાર્કમાં 57 વર્ષના જનકકુમાર શાહ પત્ની -બે બાળકો સાથે રહેતાં હતા.તેઓ લોકડાઉન પહેલા ફરાસખાનામાં કામ કરતા હતા. લોકડાઉન બાદ રોજગારી નહીં મળતાં છેલ્લા ઘણા સમયથી તેઓ ટેન્શનમાં હતા. શુક્રવારે તેઓએ તેમના મકાનના ઉપરના માળે ફાંસો ખાધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો