તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 41 પોઝિટિવ, વધુ 49 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ24,104, મૃત્યુઆંક 241, કુલ 23,266 દર્દી રિકવર થયા

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2015 સેમ્પલ પૈકી 41 પોઝિટિવ અને 1974 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 41 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કેસનો કુલ આંક 24,104 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 49 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,266 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 597 એક્ટિવ કેસ પૈકી 59 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 512 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7466 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,104 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3581 પશ્ચિમ ઝોનમાં 3937, ઉત્તર ઝોનમાં 4706, દક્ષિણ ઝોનમાં 4378, વડોદરા ગ્રામ્યમાં 7466 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ દંતેશ્વર, છાણી, મકરપુરા, ગોત્રી, દિવાળીપુરા, ફતેપુરા, કિશનવાડી, વડસર, રામદેવનગર, સવાદ
ગ્રામ્યઃ પાદરા, અંકોડિયા, પોર, ડભોઇ, શિનોર, સાવલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો