તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 99 પોઝિટવ, વધુ 150 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ16,842 ઉપર પહોંચ્યો, કુલ 15,483 દર્દી રિકવર થયા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3335 સેમ્પલ પૈકી 99 પોઝિટિવ અને 3236 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 16,842 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 150 દર્દીનમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15,483 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1142 એક્ટિવ કેસ પૈકી 162 દર્દી ઓક્સિજન પર અને 58 દર્દી વેન્ટિલેટર પર છે અને 922 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4984 કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,842 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2535, પશ્ચિમ ઝોનમાં 2730, ઉત્તર ઝોનમાં 3481, દક્ષિણ ઝોનમાં 3076, વડોદરા ગ્રામ્યમાં 4984 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ ગોરવા, ગોકુલનગર, અકોટા, VIP રોડ, છાણી, સુભાનપુરા, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, શિયાબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી
ગ્રામ્યઃ પાદરા, વાઘોડિયા, કરોડીયા, ડભોઇ, સાવલી, પોર, રણોલી, કરજણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો