તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલાઇઝેશન વધ્યું:કોરોનામાં કોસો દુર રહેતા લોકોને વર્ચ્યુઅલી જોડી રાખવામાં ટેક્નોલોજી બની ઉપયોેગી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘રીઈન્વેન્ટ યોર સેલ્ફ ફોર અ વુકા વર્લ્ડ’ વિષય પર વેબિનાર યોજાયો

કોરોના પછીના ન્યુ નોર્મલમાં ઘણા બદલાવ આવ્યા છે. લાઈફસ્ટાઈલ તેમજ લોકોની કામ કરવાની પદ્ધતિ અને ગ્લોબલ ઇકોનોમી પણ સંપૂર્ણ રીત બદલાઈ છે. કોવિડ બાદ હવે નવી ટેક્નોલોજીકલ સ્ટ્રેટ્રેજી સાથે નવા બિઝનેસ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, વહીવટ, સ્વાસ્થ્ય, મનોરંજ જેવા દરેક ક્ષેત્રે ડિજિટલાઇઝેશન વધ્યું છે.

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેક્નોલોજી જ છે જેની મદદથી કોવિડમાં પણ લોકો એકબીજા સાથે જોડાઈને રહી શક્યા. ‘રીઈન્વેન્ટ યોર સેલ્ફ ફોર અ વુકા વર્લ્ડ’ પર વેબિનાર યોજાયો, જેમાં આ ચર્ચા કરાઇ હતી.

કોરોનાના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની સ્કીલ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી બન્યું
કોવિડને કારણે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ શરૂ થઈ. સોશિયલ મીડિયાએ વર્ચ્યુઅલ રિયાલિટી ઊભી કરી છે. હેલ્થકેર સેક્ટરની વાત કરીએ તો ઘણા બધા ડોક્ટર્સ હવે ઓનલાઈન કન્સલન્ટિંગ કરતા થયા છે. પૂજા પાઠ પણ મહારાજો ઓનલાઇન કરાવતા થયા છે.

ડિજીટલાઈઝેશનની વધતી જતી ડિમાન્ડને કારણે લોકોમાં સ્કિલ અને નેટવર્કિંગ વધ્યું છે. એ સાથે જ પર્સનલ ટ્રાન્સફોર્મેશન પણ થયું છે. સામાન્ય લોકો પણ નવી ટેક્નોલોજી અપનાવતા શીખ્યા. આવા સમયમાં દરેક વ્યક્તિએ પોતાની સ્કીલ પર કામ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો