પાવાગઢના ઐતિહાસિક મહાકાળી માતાના મંદિરની કાયાપલટ થઈ ગઈ છે. મંદિર પર પ્રથમ વખત ધ્વજા આરોહણ થશે. 18 જૂને વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર પર ધ્વજા આરોહણ કરાશે.
આ પહેલાં ગુરુવારે શિખર પર ધ્વજદંડ રોપવામાં આવ્યો હતો. પ્રથમ વખત માતાજીના મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવાની કામગીરીને આખરી ઓપ અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.