તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 39,657 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1026 અને કુલ 37,295 દર્દી રિકવર થયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 52 દર્દીઓની હાલત ગંભીર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 39657 પર પહોંચી ગયો છે અને શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1026 થયો છે અને રિકવર થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 37295 પર પહોંચી ગયો છે.

સિટીમાં કુલ 28934 અને 10723 કેસ
સુરત સિટીમાં કુલ 28934 પોઝિટિવ કેસમાં 746ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10723 કેસ પૈકી 280ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 39657 કેસમાં 1026ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 27280 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10015 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 37295 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

સિવિલ અને સ્મીમેરમાં 5 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 92 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો