તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:NCSTC પ્રોજેક્ટ સ્પર્ધાનું ઓનલાઈન આયોજન થશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગતના NCSTC નેટવર્ક હેઠળ ચાલુ વર્ષે 28મો રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ પ્રોજેક્ટ ઓનલાઈન યોજાશે. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખીલે તે દિશામાં સ્વતંત્ર પણે વિચારતા અને સમજતા થાય અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય તે માટે આ સ્પર્ધા યોજાતી હોય છે. ચાલુ વર્ષે પ્રોજેક્ટની પસંદગી ઓનલાઈન કરવામા આવશે. આ સ્પર્ધામાં 10થી 17 વર્ષના બાળકો બેના ગ્રુપમાં જોડાઈ શકે છે. આ વર્ષે સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ થીમ રાખવામાં આવી છે. આ માટે વિદ્યાથીઓએ https://forms.gle/PNSwn9uwkg3YQWrD8 પર તેમજ gujcost.gujarat.gov.in પર 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો