સફાઈ ઝુંબેશ:દર મહિનાની મહત્ત્વની તારીખે પાલિકા સફાઈ ઝુંબેશ શરૂ કરશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022 દરમિયાન પાલિકા સફાઈ ઝુંબેશ ચલાવશે. પ્રતિમાસ મહત્ત્વની તારીખે અભિયાન શરૂ કરી સમગ્ર વર્ષ સફાઇ કરાશે. પાલિકા વર્ષ દરમિયાન પ્રતિ માસ મહત્ત્વની તિથિએ સફાઇ ઝુંબેશ ચલાવી સ્વચ્છતામાં વડોદરાનો સારાે ક્રમાંક આવે તેવા પ્રયાસ કરશે. જાહેર સ્થળો, શાળા, ધાર્મિક સ્થળો, બગીચા સહિતનાં સ્થળે સફાઇ આદરી વડોદરાને અગ્રતા પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરશે. લોકોમાં જાગૃતતા આવે તે માટે અવરનેસ પ્રોગ્રામ પર પણ ભાર મૂકી રહી છે. સોસાયટીના કોમન પ્લોટનો ઉપયોગ કરી નવતર આયોજન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...