કોરોના મહામારી:ટોળું કરી પાણીપુરી વેચનારા 2 સામે ગુનો દાખલ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ સામે મંદિર પાસે પાણીપુરીની લારી ચલાવતા રવિ ભોજરાજ દેવ જાની તથા નરેશ સુરેશ કિશ નાની સામે પોલીસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને ટોળું ભેગું કરી તથા માસ્ક અને ગ્લોજ પહેર્યા વગર લોકોને પાણી પુરીનું વેચાણ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...