શિક્ષણ:ઇગ્નુના પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જૂન કરાઇ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જૂન 2020 માટે યોજાનારી ટર્મ એન્ડ એક્ઝામ માટે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. તેને લંબાવીને 15 જૂન કરી દેવામાં આવી છે. આ અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31મે રાખવામાં આવી હતી. પરંતું લોકડાઉનને કારણે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ-એસાઇન્મેન્ટ ઓનલાઇન સબમિટ કરવા જણાવ્યું હતું. જે માટેનું સબમિશનની તારીખ પણ 15 જૂન રાખવામાં આવી છે. આ માટેની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ ignou.ac.in પર વિઝીટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...