તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:યુવતીને મિસ ઇન્ડિયા ક્વિન ઓફ હાર્ટ્સનો ખિતાબ મળ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની શ્યામા શેલત ટોચના 8 સ્પર્ધકને હરાવી જીતી

મિસ, મિસિસ ઇન્ડિયા ક્વિન ઓફ હાર્ટ્સ 2020 સિઝન 3 નેશનલ બ્યુટિ પેજન્ટનું આયોજન ગ્રેટર નોઇડા ખાતે કરાયું હતું. જેમા વડોદરાની 27 વર્ષિય શ્યામા શેલતે ટોચના 8 સ્પર્ધકમાં પસંદગી મેળવી મિસ ઇન્ડિયા ક્વિન ઓફ હાર્ટસનો ખિતાબ હાંસલ કર્યો હતો. શ્યામા શેલતે જણાવ્યું હતું કે, મને ધોરણ 10થી જ ડાન્સિંગ અને મોડલિંગનો શોખ હતો. પરિવારજનોએ આ ફિલ્ડમાં કરીયર બનાવવા પરવાનગી ન આપી. તેથી અભ્યાસ સાથે પ્રોફેશનલ ડાન્સ ક્લાસ કરી વિવિધ પર્ફોર્મન્સ કર્યા. બહેનના લગ્નની સંગીત સંધ્યાનું આયોજન કરી ડાન્સ કોરિયોગ્રાફ કર્યા બાદ આ ફિલ્ડમાં કરીયર બનાવવાની પરવાનગી મળી. 10 વર્ષની હતી ત્યારનું સપનું 27 વર્ષે સાકાર થયું. ભવિષ્યમાં મહિલાઓ આગળ વધીને આત્મનિર્ભર બની તેમની ઓળખ ઉભી કરી શકે તેવી સંસ્થા બનાવવા ઇચ્છું છું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો