તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગયા વર્ષે જૂન મહિનામાં સાવલી પોલીસે ખાખરીયા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન બે શખ્સને 3.44 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા આ ગુનામાં ફરાર આરોપી ગોપાલ મણિલાલ પટેલ (બારીયા) ( રહે દેવગઢ બારીયા) ને જિલ્લા એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સાવલી પોલીસ દ્વારા જૂન 2020 માં ખાખરીયા ચેકપોસ્ટ પાસેથી વાહનચેકિંગ દરમિયાન બે શખ્સોને 3.44 કે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

આ ગાંજાનો જથ્થો દેવગઢ બારીયાના ગુનામાં રહેતા ગોપાલ મણિલાલ પટેલ (બારીયા) એ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ગોપાલ છેલ્લા આઠ માસથી ફરાર હોવાથી તેની સામે સીઆરપીસી 70 મુજબનું વોરંટ પણ ઈસ્યુ કરાયું હતું . દરમિયાન બાતમીના આધારે ગ્રામ્ય એસઓજી પોલીસે ગોપાલ પટેલ (બારીયા )ને પોઇચા ચોકડી પાસેથી ઝડપી તેને સાવલી પોલીસને સોંપવાની તજવીજ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો