તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:અગરબત્તીની કંપનીમાં 38 કલાકે આગ કાબૂમાં આવી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મકરપુરા જીઆઈડીસી સ્થિત શ્રીજી અગરબત્તી વર્કસની આગ ગુરુવારે 38 કલાક બાદ કાબૂમાં આવી હતી. ગુરુવારે સવારથી 2 ફાયર ફાઈટર દ્વારા સાંજ સુધી ધુમાડા પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. ફાયરબ્રિગેડના ઓફિસર નિકુંજ આઝાદના જણાવ્યા મુજબ કંપનીમાં રહેલું મટિરિયલ ધીરે ધીરે સળગે તેવું અને ધુમાડો જનરેટ કરે તેવું હોય છે, જેથી તે તમામ સામાન રફેદફે કરીને ઓલવવું પડે. ગુરુવારે સાંજે આગ અને ધુમાડા પર કાબૂ મેળવાયો હતો. જોકે હજુ આગનાં કારણો અંગે તપાસ કરવાની બાકી છે.

ફાયરબ્રિગેડે બુધવારે મેજર કોલ જાહેર કરી 10 જેટલા ફાયર એન્જિન કામે લગાડ્યા હતા. જ્યારે ફાયરબ્રિગેડના એક કર્મીને ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો