તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર મોકડ્રિલ:ફાયર પીટમાં આગ લગાવી એર ક્રાફ્ટ ક્રેશની કવાયત કરાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એરપોર્ટ ખાતે શુક્રવારે મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં એરપોર્ટ પર આગ લાગવાને પગલે રેસ્ક્યુ કરવા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો કાફલો કામે લાગ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવ્યા મુજબ દર બે વર્ષે મોકડ્રીલ યોજાય છે.

એરપોર્ટમાં બનેલી ફાયર પીટ માં આગ લગાવી એરક્રાફ્ટ ક્રેશ થયાની એક્સરસાઇઝ કરાઇ હતી. જેમાં એરફોર્સ સયાજી હોસ્પિટલ, અન્ય કર્મી મળી 150 લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો