તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન:આધ્યાત્મિક શિક્ષણના પાંચમા વર્ગનો 3 જાન્યુઆરીથી પ્રારંભ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31 ડિસેમ્બર પહેલાં આવેદનપત્ર ભરવું જરૂરી

સંપૂર્ણ જીવન ટ્રસ્ટ વડોદરા દ્વારા સંપ્રદાયો અને ધર્મોથી ઉપર ઉઠીને ફક્ત આધ્યાત્મિક શિક્ષણ વૈજ્ઞાનિક ઢબે આપાવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કાર્યક્રમ બુદ્ધિજીવી વર્ગને સ્પર્શી ગયો છે. સ્નાતક કક્ષાના આ એક વર્ષના અભ્યાસક્રમને યોગ્યતા પ્રાપ્ત આત્મનિષ્ઠ અનુભવી શિક્ષકો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દર રવિવારે સાંજે 4.30 થી 6.30 સુધીમાં પ્રસ્તુત કરે છે. તેમા વિભિન્ન વિચારધારો અને સિદ્ધાંતો પછી ઉપનિશદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવતગીતાના તલસ્પર્શી વિવેચન બાદ અન્ય ધર્મોનો પણ પરિચય આપવામાં આવે છે. આ પ્રકારે પાછલા 4 વર્ગોમાં 250 જેટલા જિજ્ઞાસુ ભાઇ-બહેનો સ્વસ્થ સમજ, શાંતિ અને પ્રસન્નતા પામ્યા છે. આધ્યાત્મિક શિક્ષણનો પાંચમો વર્ગ 3 જાન્યુઆરી 2021થી શરૂ થઇ રહ્યો છે. આ વર્ગ ઓનલાઇન હોવાશી વિશ્વભરના જિજ્ઞાસુઓ તેમા જોડાઇ શકે છે. 31 ડીસેમ્બર 2020 પહેલા આવેદનપત્ર ભરવુ આવશ્યક છે. શિક્ષણ સર્વાશે નિ:શુલ્ક છે. વધુ માહિતી માટે 9998981050/9426075364 પર સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો