તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમાસનો ઉજાસ:દિવાળીનું પર્વ એટલે અંધકાર પર ઉજાસના વિજયનો ઉત્સવ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનું પર્વ એટલે અંધકાર પર ઉજાસના વિજયનો ઉત્સવ. ઉજાસના આ પર્વ નિમિત્તે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલાં વિવિધ મંદિરોને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે. જેમાં કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર રોશનીને ઝળાહળાં થઈ ઊઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો