તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:2 લાખનો દારૂ ભરેલી કાર મૂકી ડ્રાઇવર ફરાર

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે એલસીબી પોલીસની ટીમે વાહન ચેકિંગ શરૂ કર્યું ત્યારે પોલીસને જોઇને એક કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે શંકાના આધારે કારની ચકાસણી કરતા તેમાંથી દારૂની 444 બોટલ (કિંમત 209710 રુપીયા) મળી આવી હતી. જિલ્લા એલસીબી પોલીસે કોટંબી બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે થોડી દુર એક શંકાસ્પદ કાર પડેલી જોવા મળી હતી જેથી પોલીસે કારનો દરવાજો ખોલી તપાસ કરતા કારમાંથી દારૂની 444 બોટલો મળી આવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો