• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Diving Board Of Lalbagh Swimming Pool Will Remain Closed For One More Month Due To Dilapidation. The Mayor Came In His Car, Saw The Media And Took The Municipal Driver Out Of The Car And Drove Himself.

આચારની નવી સંહિતા:લાલબાગ સ્વિમિંગ પુલનું ડાઇવિંગ બોર્ડ જર્જરિત થતાં ફરી એક મહિનો બંધ રહેશેમેયર પોતાની કારમાં આવ્યા , મીડિયા જોઈ પાલિકાના ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢી જાતે ડ્રાઇિવંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આચારસંહિતા લાગુ પડતાં પાલિકામાં તમામ હોદ્દેદારોએ તેમના વાહન જમા કરાવ્યા છે. મેયરના કહેવા મુજબ તેમને પાલિકામાં અવર-જવર માટે કાર-ડ્રાઇવર મળી શકે. પરંતુ શુક્રવારે તેઓ પોતાની કારમાં ફાયર બ્રિગેડના ડ્રાઇવર સાથે નજરે પડ્યા હતા. મીડિયાના કેમેરા ચાલુ હોવાને કારણે મેયર ડ્રાઇવરને બહાર કાઢી પોતે ડ્રાઇવ કરીને જતાં તેમના આચારની નવી સંહિતા જણાઇ હતી. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલે પણ સરકારી વાહન જમા કરાવ્યું છે ત્યારે તેઓ પાલિકામાં ટુ-વ્હીલર લઈને પહોંંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...